વિભાગ–૧] SECTION-I]

ભારતનું રાજપત્ર, અસાધારણ
GAZETTE OF INDIA, EXTRAORDINARY

ભારત વન અધિનિયમ, ૧૯૨૭

અનુક્રમણિકા

પ્રકરણ ૧

પ્રસ્તાવના

ભાગ ૧

૧. દૃઢી સંજ્ઞા અને વ્યાખ્યા

૨. અહીંષ્ટાન કાયમ.

પ્રકરણ ૨

અધીકરણ વન બાબત

૩. વનૌદ્યોગિકારિત બનાવવાની સત્તા.

૪. રાજ્ય સરકાર દ્વારા જાહેરનામું.

૫. વન હશે પ્રાપ્ત થવાને બાધ.

૬. વન-વ્યવસ્થા અધિકારી દ્વારા હક્કેશ બહાર પાડવા બાબત.

૭. વન-વ્યવસ્થા અધિકારીએ કરવાની તપાસ.

૮. વન-વ્યવસ્થા અધિકારીની સત્તા.

૯. હશે નષ્ટ થવા બાબત.

૧૦. જરુરી ખેતીની પધતિ સંબંધી કાયદાની તલવીજ.

૧૧. જેના ઉપર લકનો થશે તેણે તેણે તે જમીન સંપાદિત કરવાની સત્તા.

૧૨. ક્ષેત્ર ચારવાના અથવા વન-પેટાશના હશે અંગેના દાવા ઉપર સુકમા.

૧૩. વન-વ્યવસ્થા અધિકારીએ નોંધ કરવા બાબત.

૧૪. પેટે દાખલ સ્વીકારે ત્યારે નોંધ કરવા બાબત.

૧૫. સ્વીકારેલા હક્કોના ભાગવટા બાબત

૧૬. હક્કનું વળતરથી રૂપાંતર.

૧૭. કલમ ૧૧, કલમ ૧૨, કલમ ૧૫ અથવા કલમ ૧૬ હેઠળ કરેલા હુકમ સામે અપીલ.

૧૮. કલમ ૧૭ હેઠળની અપીલ.

૧૯. વકીલા.

૨૦. આર્શિત વન જાહેર કરતું જાહેરનામું.

૨૧. વનનો આજુબાજુના પ્રદેશથી આવાં જાહેરનામાના બાપર્તની પરિસ્થિતિ.

૨૨. કલમ ૧૫ અથવા કલમ ૧૮ હેઠળ થયેલી વ્યવસ્થા હેરફારની સત્તા.